પારડી તાલુકા પંચાયતના માજી પ્રમુખ એવા મિતલબેન પટેલનું સભ્ય પદેથી રાજીનામું
તાલુકા પ્રમુખની વરણી અટકતા બાવાના બંને બગડયા જેવી સ્થિતિઃ જિલ્લા ભાજપ તરફથી શિસ્તભંગ અંગેની આપવામાં આવી નોટિસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.10: સમગ્ર ગુજરાતમાં...

