ચીખલી તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખપદે રાકેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે રમેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રાંત અધિકારી અમિતભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં ટીડીઓ ચેતનભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખપદ માટે સાદડવેલ બેઠક...

