કામકાજના સ્થળેસ્ત્રીઓની થતી જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત લો કોલેજ વલસાડ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15 વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા શાહ કે.એમ. લો કોલેજ ખાતે કામકાજના સ્થળેસ્ત્રીઓની થતી જાતીય સતામણી...

