કેબીએસ એન્ડ નટરાજ કોલેજ યુથ ફેસ્ટીવલમાં એથલેટીક્સ મીટમાં નવા રેકોર્ડ સાથે ઝળકી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21 અત્રે ચણોદ કોલોની સ્થિત કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ, વાપીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વિવિધ રમત-ગમત ક્ષેત્રમાં ખુબજ...

