વાપી કોચરવામાં બાકી પૈસા માટે સગીર ઉપર જવલનશીલ પદાર્થ ચહેરા પર લગાડી આંખો ઉપર ઈજા પહોંચાડી
(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી (ચલા), તા.3: વાપીમાં એક બિહારી ઈસમે બાકી નીકળતા પૈસાની ઉઘરાણી માટે સગીરને ઢીક્કામુક્કીનો માર મારી તેની ઉપર જવલનશીલ પ્રવાહીવાળુ કપડુ ચહેરા...

