આજે વાપી ગ્રીન એન્વાયરો લી.ની એ.જી.એમ. યોજાશે : લઘુ ઉદ્યોગ ભારતીએ ઉદ્યોગોના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી
નવા ડાયરેક્ટર, એક્સ્પાન્સન, સીઈટીપીના સારા પરિણામ હોવાથી સીઓડીની 7000ની લીમીટ કરવા માંગણી કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29 વાપી ગ્રીન એન્વાયરો લી.ની આવતીકાલ મંગળવારે...

