ચીખલીતાલુકાની કુકેરી જિ.પં. બેઠકના ભાજપી સભ્ય પ્રકાશ પટેલ કોંગ્રેસમાં જોડાયા
પાણી ખડક ગામે વલસાડ-ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર અનંતભાઈ પટેલની જાહેર સભામાં વિધિવત કોંગ્રેસમાં જોડાયાઃ પ્રકાશ પટેલને ત્રણેક દિવસ પૂર્વે જ ભાજપે કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો...

