September 7, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કેરી માર્કેટ ટાયરની દુકાનમાં કામ કરતા યુવાનનું કરંટ લાગતા મોત

35 વર્ષિય સુરેશ રાજપૂતે કામ કરતા જીવંત વાયર વાયરને અડી જતા કરંટ લાગ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: મોત ક્‍યારે અને કેવા સ્‍વરૂપે આવે તેની કોઈ વ્‍યાખ્‍યા નથી. કંઈક તેવી જ ઘટના વલસાડ કેરી માર્કેટમાં કાર્યરત એક ટાયરની દુકાનમાં આજે બુધવારે બપોરે દુકાનમાં કામ કરી રહેલ 35 વર્ષિય યુવાન જીવંત વાયરને અડકી જતા ઘટના સ્‍થળે જ યુવાનનું કરુણ મોત નિપજ્‍યું હતું.
વલસાડ પાવર હાઉસ પાસે કાર્યરત કેરી માર્કેટમાં પટેલ ટાયર નામની દુકાન આવેલી છે. દુકાનમાં સુરેશ રાજપૂત નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્‍યારે અચાનક જીવંત વાયરને અડી જતા યુવાનનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. ઘટનાની જાણ બાદ સિટી પોલીસ ઘટના સ્‍થળે પહોંચી અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુઆગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

નવસારી જિલ્લા વિકાસ અધિકારીની અધ્‍યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દમણના પ્રમુખ તરીકે અપૂર્વ પાઠકની વરણી

vartmanpravah

દેશના રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુના વિજયને ચીખલીમાં પરંપરાગત આદિવાસી નૃત્‍ય સાથે મંત્રી નરેશભાઈ પટેલની

vartmanpravah

નવસારી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

vartmanpravah

ચીખલીમાં સ્‍વચ્‍છતા અને પાણી બાબતે નિયમોનું પાલન નહીં કરનારાઓને ચેતવણી આપવા લાઉડ સ્‍પીકરવાળી રીક્ષા ફેરવાઈ

vartmanpravah

Leave a Comment