નર્સિગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.16: નર્સિંગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ, ધરમપુર ખાતે ૧૫ મે રોજ રોજ ઘરેલું હિંસા સામે સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન...

