December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હિંગળાજ ગામે ખાડી કિનારે બોટમાંથી દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણ ફરાર

દરિયાઈ માર્ગે પણ બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: પોલીસને મળેલી બાતમી આધારે વલસાડ હિંગળાજ ભદેલી નિમરભાઠા ફળીયા પાસે આવેલ સ્‍મશાન ભૂમિ પાસે દમણથી લવાયેલ દારૂનો જથ્‍થો બોટમાંથી ઝડપી પાડયો હતો.
વલસાડ રૂરલ પોલીસ ટીમ બાતમી બાદ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી ગઈ હતી. સ્‍મશાન ભૂમિ સામે તટીના તટમાં દારૂ લાવી ખાલી કરાય તે પહેલાં પોલીસ પહોંચી ગઈ હતી. બોટમાંથી પોલીસે 264 બોટલ દારૂનો જથ્‍થો કબજે કર્યો હતો. પોલીસ પહોંચે તે પહેલાં ત્રણ આરોપી ફરાર થઈ જતા વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યા હતા. ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિવિધ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

વાપી કેબીએસ કોલેજ એન.એન.એસ.ના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહમાં “વન્‍યજીવ સપ્તાહ” અંતર્ગત વક્તૃત્વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

vartmanpravah

રાનકુવામાં પોસ્‍ટ કર્મચારીના ઘરનું તાળું તોડી તસ્‍કરો કસબ અજમાવી ફરાર થઈ ગયા

vartmanpravah

દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રા દિલ્‍હી અને અપૂર્વ શર્મા તથા કૃષ્‍ણા ચૈતન્‍યની અંદામાન બદલી

vartmanpravah

Leave a Comment