દાનહ ફાયર અને ડીઝાસ્ટર વિભાગ દ્વારા ઓનલાઇન ફાયર એન.ઓ.સી. મેળવવા માટેની આપવામાં આવેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.31: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફાયર અને ડીઝાસ્ટર વિભાગ દ્વારા પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ ઓનલાઇન ફાયર એન.ઓ.સી. આપવાનું...

