દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય અને ડેપ્યુટી સેક્રેટરી જતિન ગોયલના દિશા-નિર્દેશમાં ‘પોષણ માસ -2021’ની ઉજવણી કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.09 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સાશિયલ વેલ્ફેર વિભાગના સોશિયલ વેલ્ફેર સેક્રેટરી શ્રીમતી પૂજા...

