ચીખલીના કલીયારી ગામેથી દીપડી પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા કબજો લઈ તબીબી તપાસ કરાવી સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી રેન્જ કચેરીએથી પ્રાપ્ત વિગત મુજબ કલિયારી ગામના પટેલ ફળિયામાં આશિષ જયંતીભાઈ પટેલના શેરડીના ખેતરમાં દીપડી હોવાની જાણ થતા...

