Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

કરચોંડ જિલ્લા પંચાયતમાંથી 120 કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર ખાતે વિધાનસભાની બહાર નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કપરાડા મત વિસ્‍તારના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી સાથે ફોટા પડાવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: કપરાડા તાલુકાના કરચોંડ જિલ્લા પંચાયતમાંથી 120 જેટલા કાર્યકર્તાઓ સરપંચો કપરાડાથી ગાંધીનગરમાં આવેલ વિધાનસભા જોવા માટે ગયા હતા. વિધાનસભાની બહાર તેમણે ફોટા પડાવ્‍યા હતા. પારડી મતવિસ્‍તારના ધારાસભ્‍ય અને હાલના ગુજરાત રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્‍ય નરેશભાઈ પટેલ, કપરાડા મત વિસ્‍તારના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી સાથે કરચોંડ જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ અને જિલ્લા પંચાયત સભ્‍ય ભગવાનભાઈ બાતરી સાથે વિધાનસભાની બહાર તસ્‍વીર પડાવી હતી. કરચોંડ જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ વિધાનસભા જોઈને ખુશ થયા હતા.

Related posts

દાનહ-રખોલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

સેલવાસ ન.પા.એ પ્‍લાસ્‍ટિક થેલીનું ઉત્‍પાદન કરનાર કંપની પર પાડેલી રેડ

vartmanpravah

26- વલસાડ લોકસભા બેઠક પર મતગણતરી પૂર્વે ચૂંટણી આયોગ દ્વારા નિયુક્‍ત કરાયેલા બે ઓર્બ્‍ઝવરોએ મત ગણતરી સ્‍થળનું નિરિક્ષણ કર્યું

vartmanpravah

“આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે વલસાડ કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ કરાયા

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

આજથી દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ

vartmanpravah

Leave a Comment