Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાણોદ કોલોની મહાકાળી મંદિરે વસંત પંચમીએ સરસ્‍વતી પૂજાનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: બંગાળી ચેરીટેબલ ટ્રસ્‍ટ, વાપી અને કાલીમાતા સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટનાં ઉપક્રમે મહાકાળી મહિલા મંડળ દ્વારા ‘‘મા સરસ્‍વતી” નાં પૂજન – અર્ચનનો ધાર્મિક કાર્યક્રમ ચણોદ કોલોનીનાં મહાકાળી મંદિરમાં સંપન્ન થયો હતો.
આ ધાર્મિક કાર્યકમમાં મંદિરનાં સ્‍થાપના સમયથી જ સંકળાયેલ ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લાના સંયોજક મહેશભાઈ ભટ્ટ અને ઉદયસિંહ ઘોરપડે, કમલ સિંહ રાજપૂત વિગેરે ઉપસ્‍થિત રહી પૂજન – અર્ચનમાં ભક્‍તિભાવથી સામેલ થયા હતા.
કાર્યકમનાં આયોજકો બિડ્‍યુડ મંડલ, અવિજીત ઘોષ, બિમલસમોનંટા, સુકલા ઘોષ, સાથી કરમોકર, બિબ્‍હા સમોંતો, મીઠું શહા, આલોક બગ વિગેરેએ ધાર્મિક કાર્યકમનું સુંદર આયોજન કર્યું હતું.

Related posts

સેલવાસના આમળી ફળિયામાં રહેતી મહિલાએ ગળે ફાંસો ખાધો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહમાં “વન્‍યજીવ સપ્તાહ” અંતર્ગત વક્તૃત્વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી કચ્‍છ કડવા પાટીદાર સમાજ દ્વારા ગરબાની રમઝટ

vartmanpravah

આ ચૂંટણી દેશ કોને સોંપવો તે નક્કી કરવાની ચૂંટણી છેઃ પ્રદેશ ભાજપ સહ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૧૪૭ કેસ નોંધાયા: ૫૨૦ ઍકટિવ કેસ

vartmanpravah

દમણમાં 76મા સ્‍વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment