નવસારી જિલ્લામાં અસહ્ય ઉકળાટ વચ્ચે ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયોઃ કમોસમી વરસાદથી કેરી, ચીકુ સહિતના પાકોને ભારે નુકસાનની ભીતિ
ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે ખેરગામ, ગણદેવી, ચીખલી તાલુકાઓમાં બાગાયતી પાકોને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોના માથે આફત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.06: હવામાન વિભાગની...

