વલસાડના જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જલારામ મનોવિકાસ કેન્દ્રના સ્પેશ્યલ બાળકો સાથે હોળીની ઉજવણી કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: વલસાડના જાયન્ટ્સ ગ્રુપ દ્વારા હોળીનો તહેવાર વલસાડના જલારામ મનોવિકાસ કેન્દ્રના સ્પેશ્યલ બાળકો સાથે ઉજવવામાં આવ્યો હતો.કુદરતી રંગો સાથે આ...

