વાપીના સુલપડમાં મતદાન વધારવા માટે સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાનના નોડલ -વ- જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે મતદારોને વધુ મતદાન કરવા પ્રોત્સાહન આપ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: લોકસભા સામાન્ય...

