1લી સપ્ટેમ્બરે યોજાનાર ઐતિહાસિક કિસાન રેલી અંતર્ગત ડુમલાવમાં જિલ્લા કોંગ્રેસની મીટિંગ યોજાઈ
એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન અને ખેડૂતોની સમસ્યા વિગેરે મુદ્દા રેલીમાં આવરી લેવાશેની ચર્ચા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: આગામી તા.1 સપ્ટેમ્બરના રોજ યોજાનાર ઐતિહાસિક...

