Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહના છેવાડેના લોકોના ઉત્‍થાન માટે થઈ રહેલા કામોની કરેલી પ્રશંસા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10
સંઘપ્રદેશ દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સુશીલાબેન ભીખુભાઈ ભીમરાએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમના ધારાશાષાી પુત્ર શ્રી સન્ની ભીમરા પણ જોડાયા હતા.
અત્રે યાદ રહે કે, ગત વર્ષે કોરોના મહામારીમાં શ્રીમતી સુશીલાબેનના પતિ ભીખુભાઈ ભીમરાનું અવસાન થયું હતું. સ્‍વ.ભીખુભાઈ ભીમરા આદિવાસી સમુદાયના સર્વમાન્‍ય નેતા હતા.
શ્રીમતી સુશીલાબેન ભીમરાએ દાદરા નગર હવેલી ખાતે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા છેવાડેના લોકોના જીવન પરિવર્તન માટે કરવામાં આવી રહેલા પ્રયાસની સરાહના કરી હતી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને અભિનંદન પણ પાઠવ્‍યા હતા.

Related posts

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

vartmanpravah

દાનહના સામરવરણી ગામ ખાતે નક્ષત્ર સોસાયટીમાં રહેતા યુવાનનું અજાણ્‍યા લોકોએ કરેલું અપહરણ

vartmanpravah

દીવના પર્યટન સ્‍થળ તરીકે પ્રખ્‍યાત નાગવા બીચ ખાતે આવેલ ફુડ સ્‍ટોલની હરાજી

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મ-જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

‘‘ગુજરાત રાજ્‍ય કક્ષા” એ વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજના એન.એસ.એસ. વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah

Leave a Comment