April 29, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતાનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન સુ.શ્રી.યુ.એમ.નંદેશ્વર ચેરમેન જીલ્લા વિધિ સેવા પ્રાધિકરણ દાનહના માર્ગદર્શનમાં આયોજીત કરવામા આવ્‍યું હતું. જેમા કુલ 354 કેસો આવ્‍યા હતા જેમાંથી 89 કેસોનુ સમાધાન કરવામા આવ્‍યુ છે. જેમા કુલ બે કરોડ પચાસ લાખથી વધુ રકમનું સમાધાન કરવામા આવ્‍યું હતું. જેમા કેટલાક જુના કેસો પણ સામેલ હતા.
આ લોક અદાલતમાં બે પેનલ બનાવવામા આવી હતી. દીવાની ન્‍યાયાધીશ અને મુખ્‍ય ન્‍યાય દંડાધિકારી શ્રી વાય.એસ.પેથનકર અને દીવાની ન્‍યાયાધીશ અને ન્‍યાયિક મેજીસ્‍ટ્રેટ શ્રી ડી.પી.કાલેની ઉપસ્‍થિતિમાં રાખવામા આવી હતી. જેમા બેંકના અધિકારીઓ બાર એસોસિએશનના સભ્‍યો સહિત મોટી સંખ્‍યામા અરજદારો અને સામા પક્ષકાર હાજર રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના 257 શિક્ષકોને બરખાસ્‍ત કરવાના મુદ્દે દાનહ કોંગ્રેસ પ્રશાસકશ્રીને લખેલો પત્ર

vartmanpravah

નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો 26મી જાન્‍યુ.થી થનારો આરંભ

vartmanpravah

વાપીમાં યુવા બોર્ડની બેઠક મળી: દરેક તાલુકા-પાલિકા વિસ્‍તારમાં ‘‘સ્‍વામી વિવેકાનંદ વન” અભિયાન હાથ ધરાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીની પૂણહુતિ કરવામાં આવી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને તેમના વિશાળ અનુભવનો પ્રદેશને મળી રહેલો લાભ

vartmanpravah

સંઘપ્રદેશ વન વિભાગ દ્વારા ‘69મા વન્‍યજીવ સપ્તાહ’ની થઈ રહેલી ઉજવણી દમણમાં નમો પથ ઉપર શાળાના વિદ્યાર્થીઓની યોજાયેલી રેલીઃ દેવકા ઈકો પાર્ક ખાતે વન ભોજનના કાર્યક્રમનું પણ કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment