October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતપારડીવલસાડવાપી

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.14
વલસાડ જિલ્લામાં ન્‍યુ ગુજરાત પેટર્ન હેઠળના આયોજન માટે આદિજાતિ વિકાસ સમિતિની તાલુકા કક્ષાની બેઠકોની તારીખો અગાઉ જાહેર કરવામાં આવી હતી. જે મીટિંગની તારીખ અને સમયમાં ફેરફાર થતાં હવે પારડી અને વાપી તાલુકાની બેઠક તા.16/3/2022ના રોજ સવારે 11-30 કલાકે તાલુકા સેવાસદન, મામલતદાર કચેરીનો મીટિંગ હોલ ખાતે, કપરાડા તાલુકાની બેઠક તા.16/3/2022ના રોજ બપોરે 3-30 કલાકે શિક્ષક સદન/ ટીચર્સ સોસાયટી હોલ, કોલેજ રોડ કપરાડા ખાતે અને ધરમપુર તાલુકાની બેઠક તા.19/3/2022ના રોજ બપોરે 3-30 કલાકે તાલુકા સેવા સદન, મામલતદાર કચેરીનો મીટિંગ હોલ, ધરમપુર ખાતે યોજાશે, જેની સંબંધિતોને નોંધ લઇ નવી તારીખ અને સમયે ઉપસ્‍થિત રહેવા પ્રાયોજના વહીવટદાર, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

સેલવાસ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં 79 કેસોનો કરાયેલો નિકાલઃ 1,38,76,915.7 રૂપિયાનીકરાયેલી રિક્‍વરી

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પોષણ માસની ઉજવણીની બેઠક મળી

vartmanpravah

નિરંકારી ભક્‍તો છે ઉત્‍સાહિત, ફરી એક વાર યોજાશે માનવતાનો સમાગમ : 77માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે ભાજપ દ્વારા નામો જાહેર કરતા પ્રમુખ-ઉપ પ્રમુખ માટે ટીડીઓ સમક્ષ ઉમેદવારી પત્રકો રજૂ કરાયા

vartmanpravah

ભારતીય સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી મુખ્‍યાલય નવી દિલ્‍હી ખાતેના નિર્દેશક સંદીપ રાણાએ સેલવાસ સ્‍થિત ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર અને દમણના ખેલો ઇન્‍ડિયા વોલીબોલ સેન્‍ટરની લીધેલી મુલાકાત: સંઘપ્રદેશ પ્રશાસનના કાર્યોની કરેલી સરાહના

vartmanpravah

નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો 26મી જાન્‍યુ.થી થનારો આરંભ

vartmanpravah

Leave a Comment