Vartman Pravah
Breaking Newsદમણ

દમણ દેવકા-11 દ્વારા હળપતિ સમાજ માટે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં નાયલાપારડી ચેમ્‍પિયન: રનર્સઅપ રહેલી ઉમરસાડીની ટીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21
નાની દમણના દલવાડા ખાતે રામ-રહીમ ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં દેવકા-11 દ્વારા હળપતિ સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 24 જેટલી ટીમે ભાગ લીધો હતો.
આ મેચમાં ફાઈનલ જંગ આરજે-11 નાયલાપારડી વિરુદ્ધ ઉમરસાડી વચ્‍ચે ખેલાયો હતો. જેમાં આરજે-11 નાયલાપારડી ચેમ્‍પિયન બની હતી જ્‍યારે ઉમરસાડીની ટીમ રનર્સઅપ રહેવા પામી હતી. વિજેતા ટીમને ટ્રોફી અને ઈનામો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

ચીખલી તાલુકાના કૂકેરી ગામે ઘરની દીવાલ ધસી પડતાં શ્રમજીવી પરિવારના દંપતિનું મોત

vartmanpravah

મહાશિવરાત્રિના અવસરે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે આયોજીત શિવસિંધુ મહોત્‍સવમાં 108 દંપત્તિઓએ પાર્થિવ શિવલિંગની કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

પાલઘર મનોર હાઈવે ઉપર ગોઠવાયો પોલીસ કાફલો: વાઢવણબંદર વિરોધમાં રસ્‍તા રોકો આંદોલનની ચિમકી

vartmanpravah

બગવાડાની ક્રીપા કંપનીમાં બ્‍લાસ્‍ટ: વેલ્‍ડીંગ કરી રહેલ મજુરનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા રાષ્‍ટ્ર નિર્માતા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલે જયંતિની ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment