Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસ દ્વારા ગલોન્‍ડા ગામેથી ચાર મટકા રમતા આરોપીઓને ઝડપી પાડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
દાદરા નગર હવેલી પોલીસ દ્વારા ગલોન્‍ડા વડપાડા સીલી ફાટક સ્‍મશાન ભુમી નજીક મટકા રમતા હોવાની બાતમીના આધારે પીઆઈ સબાસ્‍ટીયન પીઆઇ પ્રદીપ રાજગર અને ટીમે રેડ પાડી ચાર વ્‍યક્‍તિઓને ઝડપી પાડવામા આવ્‍યા હતા.
આરોપીના જયેશ રમણ ખરપડિયા,વિષ્‍ણુ શંકર પટેલ,લાડકા ભિકલા તુમડા,સુજત શેખ જેઓ પાસેથી રોકડ 4390 રૂપિયા ત્રણ મોબાઈલ જેની કિંમત 10300, સાત ટુ વહીલર જેની કિંમત 1.77 લાખ કુલ મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.
આરોપીઓ વિરુદ્ધ 3એ,12 બોમ્‍બે પ્રિવેન્‍સન ઓફ ગેમ્‍બલિંગ એક્‍ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

ચીખલીમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ પૂર્વે ડીવાયએસપીના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ધરમપુરના હનમતમાળ અને ખાંડાગામથી બે બોગસ તબીબો ઝડપાયા

vartmanpravah

દુણેઠા સ્‍થિત જલદેવી માતા મંદિરના લાભાર્થે ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપી કરવડમાં લાખોમાં કોઈવાર જોવા મળતો સફેદ નાગ રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ 21મી જૂનની ઉજવણી સંદર્ભે કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 138 ગામોમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment