Breaking Newsદમણ by vartmanpravahSeptember 29, 20210 Share1 આજરોજ દમણની વિવિધ પંચાયતોમાં વર્તમાન પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવા માટે સામુહિક પરામર્શ માટે ખુલ્લી બેઠક અને ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરપંચ સહિત પંચાયતના સભ્યોએ હાજરી આપી ચર્ચા-વિચારણા કરી હતી.