August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીઃ આજે વી.આઇ.ઍ.માં સંગીત, નૃત્ય અને નાટ્યનો જાજરમાન જલસો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૪ઃ રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા ૭૫ શહેરો અને નગરો ખાતે આયોજિત આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તા.૫/૪/૨૦૨૨ના રોજ સાંજે ૬-૩૦ કલાકે વી.આઇ.એ. મેદાન, વાપી ખાતે ૧૨૫થી વધુ કલાકારો દ્વારા સંગીત, નૃત્‍ય અને નાટયનો જાજરમાન જલસો યોજાશે. જેમાં દેશભક્‍તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્‍ટીમીડિયાના સહારે જીવંત કરી એક ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના પ્રજાજનોને ઉપસ્‍થિત રહેવા જિલ્લા રમતગમત અધિકારી એમ.એમ.પટેલ દ્વારા જણાવાયું છે.

Related posts

..સાવ ઓછા પ્રયત્‍નમાં જ દાદરા સામ્‍યવાદીઓના હાથમાં આવી ગયું

vartmanpravah

વલસાડ શહેરની આસપાસ આવેલ ગ્રામપંચાયતોમાં ટૂટેલા રસ્‍તાઓ તાત્‍કાલિક બનાવવા ડીડીઓને રજુઆત

vartmanpravah

દાનહમાં 07 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

vartmanpravah

વાપીથી સુરત જઈ રહેલી રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પાસે પલટી મારી ગઈ : મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોની વર્ષોની માંગ સંતોષાઈ- વાપીમાં હમસફર અને સૂર્યનગરી એક્‍સપ્રેસના સ્‍ટોપેજને મળેલી લીલીઝંડી

vartmanpravah

Leave a Comment