December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપીની કેમીકલ કંપનીને પ્રદુષણ મામલે જીપીસીબીએ ક્‍લોઝર ફટકારી

દુર્ગા ડાયકેમ કંપનીમાં જીપીસીબીએ લીધેલા સેમ્‍પલમાં એફલ્‍યુએન્‍ટ માત્રા જણાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13
વાપી જીઆઈડીસી ચાલીસ શેડ એરિયામાં કાર્યરત એક કેમીકલ કંપનીના જીપીસીબીએ એફલયુએન્‍ટના સેમ્‍પલ ચકાસણી બાદ જરૂરી માપદંડ નહી મળતા ગતરોજ ક્‍લોઝર નોટીસ ફટકારી હતી.
વાપી જી.આઈ.ડી.સી. ચાલીસ શેડ વિસ્‍તારમાં કાર્યરત દુર્ગા ડાયકેમ કંપનીમાં ગતરોજ જીપીસીબીએ કંપનીના રિલીઝ થઈ રહેલા એફલ્‍યુએન્‍ટના સેમ્‍પલ લીધા હતા. જેની ચકાસણી કર્યા બાદ એફલયુએન્‍ટના જરૂરી માપદંડ કરતા વધારે પ્રમાણ જણાતા જી.પી.સી.બી.એ. તાત્‍કાલિક કલોઝર નોટીસ ફટકારી હતી. જીપીસીબીની કાર્યવાહી બાદ અન્‍ય પ્રદુષણ ઓક્‍તાએકમોમાં ચર્ચા સાથે ફફડાટનું વાતાવરણ જોવા મળ્‍યું હતું.

Related posts

ચીખલીના ઘેજમાં મુખ્‍યમાર્ગને અડીને નમેલા વીજપોલ અકસ્‍માતને આમંત્રી રહ્યા છે

vartmanpravah

વલસાડના યુવકે હિમાચલ પ્રદેશના લાહુલ વેલીમાં 6126 મીટર ઉંચો માઉન્ટ યુનામ સર કરી તિરંગો લહેરાવ્યો

vartmanpravah

વાપીમાં ૧૮૦-પારડી વિધાનસભા ક્ષેત્ર ભાજપનું દિવાળી સ્નેહમિલન યોજાયું: જિલ્લાભરના કાર્યકરો ઉમટી પડયા

vartmanpravah

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા/ જિલ્લાકક્ષાની સ્‍પર્ધાઓ યોજાશે

vartmanpravah

દમણ-દીવની સરકારી શાળાઓના સમયમાં કરાયેલા ફેરફારથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફેલાયેલો આક્રોશઃ શિક્ષકોમાં પણ નારાજગી

vartmanpravah

Leave a Comment