January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12: આજે દાદરા નગર હવેલી અને દમણમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્‍યો હતો. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી ડાંગરના ખેતરોમાં તૈયાર થઈ રહેલ ડાંગરના કણસલા ઢળી પડવાને કારણે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સેલવાસમાં 42 એમએમ દોઢ ઇંચથી વધુ વરસાદ પડયો તો. સિઝનનો કુલ વરસાદ 3359 એમએમ 132.24 ઇંચ વરસાદ પડયો છે. ખાનવેલનો સિઝનનો કુલ વરસાદ 3238 એમએમ 127.49 ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 79.89 મીટર છે. ડેમમાં પાણીની આવક 2510 ક્‍યુસેક છે અને પાણીની જાવક 2486 ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ અને ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપીના પૂર્વ નગરસેવિકા સ્‍વ.મંજુબેન દાયમાની 15 મી પુણ્‍યતિથિએ મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

નાના વાઘછીપામાં નહેરમાં વૃદ્ધા પડતા મોત

vartmanpravah

વલસાડમાં ‘‘હોમગાર્ડઝ સ્‍થાપના દિન”ની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ

vartmanpravah

પોર્ટુગીઝોએ ભારતીય વસાહતો પર સત્તા મેળવવા માટે લગભગ ચારસો વર્ષ અથાક પ્રયત્‍નો કર્યા હતા અને તે પછી પોણા બસો વર્ષ સત્તા ટકાવી રાખી હતી

vartmanpravah

વલસાડમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ઉત્તરાયણમાં ડીજે અને લાઉડ સ્‍પિકરના જાહેરનામાનો વિરોધ કરાયો

vartmanpravah

Leave a Comment