Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ ખાનવેલના મામલતદારે ગેરકાયદેસર રીતે ઘઉંનો જથ્‍થો ભરેલ બે ટેમ્‍પોને ઝડપી પાડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21
દાદરા નગર હવેલીના ખાનવેલ મહેસૂલ વિભાગના સબ ડિવિઝનને મળેલ બાતમીના આધારે ઘઉંની ગેરકાયદેસર તસ્‍કરીના આરોપમાં બે ટેમ્‍પોને ખેરડી બોર્ડરથી ખાનવેલ તરફ લાવવામા આવી રહ્યા હતા. જે ટેમ્‍પો નંબર ડીડી-03-એચ-9624 અને ડીએન-09-યુ-9033ને મામલતદાર ખાનવેલ ભાવેશ પટેલ અને એમની ટીમ દ્વારા પકડી લેવામા આવ્‍યા હતા. ટેમ્‍પો ચાલકને પણ ઝડપી પાડવામા આવ્‍યા હતા. ત્‍યારબાદ પકડાયેલ ઘઉં ભરેલ ટેમ્‍પોને ખાદ્ય અને આપૂર્તિ વિભાગને આગળની કાર્યવાહી માટે સોપવામા આવ્‍યા છે.

Related posts

સેલવાસઃ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ માટે ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

દાનહમાં ઐતિહાસિક ક્રિકેટ મેચનું સફળતાપૂર્વક સમાપન: મહિલા ક્રિકેટ ડે-નાઇટ સ્‍પર્ધામાં દમણ કેપિટલ ચેમ્‍પિયન

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

vartmanpravah

વાપી-કરવડ નહેરમાં મળી આવેલ માથા વગરની કિશોરની લાશનો પોલીસને સુરાગ મળ્‍યો

vartmanpravah

ભારત સરકારના કલા ઉત્‍સવ કાર્યક્રમમાં અભિષેક શાહે રાષ્‍ટ્રીય સ્‍તરે શાસ્ત્રીય ગાયન કૃતિ રજૂ દીવનું વધારેલું ગૌરવ

vartmanpravah

Leave a Comment