Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ અને દાનહમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ/સેલવાસ, તા.21
દમણ અને દાદરા નગર હવેલીમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. વાદળિયાવાતાવરણ વચ્‍ચે પ્રદેશના કેટલાક વિસ્‍તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. જેના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયુ હતુ. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમા ચિંતાનો માહોલ જોવા મળ્‍યો છે.
કારણ કે હાલમાં આંબાના ઝાડ પર કેરીઓ છે જે આ કમોસમી વરસાદને કારણે નુકસાન થવાની ભીતિ છે. સાથે સાથે શાકભાજીના પાકને પણ નુકસાન થઈ શકે એમ છે જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્‍યો છે. હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ વરસાદ પડવાની આગાહી હોવાને કારણે લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્‍યો છે.

Related posts

વાપી સહિત વલસાડ જિલ્લમાં ચોમાસાનું મંડાણ: છેલ્લા 24 કલાકથી રાત-દિવસ સતત વરસાદ

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા દુકાનોમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ રેનકોટ જપ્ત કરી વેપારીઓને દંડિત કરાયા

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા નોરતે નવકુંડી નવચંડી યજ્ઞ કરાયો

vartmanpravah

ચીખલીના પીપલગભણ-એસ.પી નગર વિસ્‍તારમાંથી મળી આવેલ દીપડાના બચ્ચાંને વન વિભાગ દ્વારા સલામત સ્થળે છોડી દેવાયું

vartmanpravah

કપરાડા દિક્ષલ ગામે થયેલ પેટ્રોલ પમ્‍પ લૂંટના વધુ બે આરોપી વાપીથી ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment