December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા ગામે ફેક્‍ટરી દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દુર કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ગેરકાયદેસર બાંધકામોને હટાવવાનું અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા દાદરા પટેલાદમા પાંચ જગ્‍યા પર ગેરકાયદેસર બાંધકામો હટાવવામા આવ્‍યા છે. જેમા એક કંપની દ્વારા કરવામા આવેલ ગેરકાયદેસર બાંધકામ હટાવવામા આવ્‍યું હતું અને ઢાબાઓને પણ હટાવવામા આવ્‍યા હતા.
પ્રશાસન દ્વારા જનતાને અનુરોધ કરે છે કે કોઈપણ સરકારી કોતર અને નહેર પર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય એને જાતે જ હટાવી દે નહિ તો પ્રશાસન દ્વારા એને હટાવવામા આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

Related posts

દાદરામાં એક યુવતીએ પોતાના ઘરમાં જ ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

દાદરા દેરાસર મંદિરનો 52મો ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

vartmanpravah

સાદડવેલ ગામે દૂધ ભરવા જઈ રહેલા શખ્‍સને કાર ચાલકે ટક્કર મારતા સ્‍થળ ઉપર મોત નિપજ્‍યું

vartmanpravah

સુખલાવમાં બહેને ભાઈને ફોન કરી ઝેરી દવા ગટગટાવી

vartmanpravah

દાનહના કિલવણી ગામે વરસાદી માહોલને કારણે રસ્‍તાની હાલત બદતર

vartmanpravah

Leave a Comment