April 27, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યોઃ મધુબન ડેમના છ દરવાજા અડધો મીટર ખોલાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : આજે સવારના મોડી સાંજ સુધી દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો હતો. દાદરા નગર હવેલી તથા ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા છ દરવાજા અડધો મીટર સુધી ખોલવામાં આવ્‍યા છે.
આજે સેલવાસમાં 131.6એમએમ પાંચ ઇંચથી વધુ અને ખાનવેલમાં 57.8 એમએમ બે ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્‍યો છે. જ્‍યારે સિઝનનો કુલ વરસાદ 1104.6 એમએમ 43.49 ઇંચ અને ખાનવેલમાં 964.9 એમએમ 37.99 ઇંચ થયો છે. મધુબન ડેમનું લેવલ 70.70 મીટર છે. ડેમમાં પાણીની આવકમાં વધારા સાથે 7365 ક્‍યુસેક અને પાણીની જાવક 10433 ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

પારડીમાં કલા-સંગીતના સથવારે નવરંગ ટેલેન્‍ટ ફેસ્‍ટીવલમાં ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના દર્શન થયા

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

vartmanpravah

દાનહમાં ધોરણ-10 અને 1રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ-રખોલી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં માતૃ-પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી-ખેરગામ રોડ ઉપર ચાડીયા નજીક છોટા હાથી ટેમ્‍પોએ મારેલી પલ્‍ટીઃ ચાલકનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

‘‘બેટી વધાવો” અભિયાન હેઠળ વાપીમાં પીસી એન્‍ડ પીએનડીટી એક્‍ટ અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment