October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્‍શન મેળવતા રાજ્‍ય સરકારના પેન્‍શનરો અને કુટુંબ પેન્‍શનરોએ નાણાં વિભાગના ઠરાવ અનુસાર દર વર્ષે મે થી જુલાઇ માસ દરમિયાન કરવાની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવવાની થાય છે. પેન્‍શનર કે કુટુંબ પેન્‍શનર જે બેન્‍કમાંથી પેન્‍શન મેળવે છે તે બેન્‍કમાં જઇ હયાતીની ખરાઇ કરાવી લેવાની રહેશે. હયાતીની ઓનલાઇન ખરાઇ માટે પોર્ટલની વેબસાઇટ www.jeevanpraman.gov.in  ઉપર પણ કરાવી શકાય છે, તેમ જિલ્લા તિજોરી અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા સંઘપ્રદેશ થ્રીડીને ટીબીમુક્‍ત કરવા કરેલા પ્રયાસ અંતર્ગત મળેલો સિલ્‍વર મેડલ : ફરી એકવાર પ્રદેશની આરોગ્‍ય સેવાનો રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો

vartmanpravah

આજે દાનહના શબરીમાલા અયપ્‍પા સેવા સમાજ દ્વારા મકર જ્‍યોતિ ઉત્‍સવ યોજાશે

vartmanpravah

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

નરોલી ધાપસા પાસે કેમિકલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા ટવેરા અને બાઈક ચપેટમાં આવતા 6થી વધુ લોકોને ગંભીર ઈજા

vartmanpravah

વલસાડમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

Leave a Comment