January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

ભિલાડથી સુરભીકુમારી ગુમ

વલસાડ તા.૨૦ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ કંકાવટી પાર્ક, બી- વીંગ, ફલેટ નંબર ૧૦૩ ખાતે રહેતી સુરભીકુમારી અશોકકુમાર સીંગ તા.૧૧/પ/૨૦૨૨ના રોજ સવારે ૭-૦૦ વાગ્યે ઘરેથી કોલેજ જાઉં છું કહીને ગયા બાદ આજદિન સુધી ઘરે પરત આવી નથી. ગુમ થનારીની ઉંમર ૧૮ વર્ષ, ઊંચાઇ આશરે પાંચ ફૂટ, રંગે ઘઉંવર્ણ, મધ્યમ બાંધો, શરીરે લાલ-સફેદ-બ્લ્યુ કલરની પટ્ટાવાળી ટીશર્ટ, ડાર્ક બ્લ્યુ જીન્સ અને કેમ્પસ કંપનીના ડાર્ક બ્લ્યુ બુટ પહેર્યા છે. તેણી હિન્દી તથા અંગ્રેજી ભાષા બોલે છે. આ વર્ણનવાળી યુવતીની જો કોઇને ભાળ મળે તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

પદ્મશ્રી એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને નાની દમણ ખારીવાડ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી આશાધામ સ્‍કૂલની વિદ્યાર્થીની સ્‍ટેટ રાયફલ શૂટિંગ ચેમ્‍પિયન સ્‍પર્ધામાં ભાગ લેશે

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. 28મી ઓક્‍ટોબરે પોતાના સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah

રૂ. ૨૯.૩૮ કરોડના ખર્ચે બનનાર જિલ્લા પંચાયતનના નવા ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

દાનહના રખોલીની આર.આર. કેબલ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

પંજાબ: ફિરોજપુરમાં પી.એમ. નરેન્‍દ્ર મોદીની સુરક્ષાની સર્જાયેલી ક્ષતિના વિરોધમાં વલસાડ ભાજપ દ્વારા દેખાવો-સુત્રોચ્‍ચાર કર્યા

vartmanpravah

Leave a Comment