Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડના સરકારી ટેક્‍નીકલ સેન્‍ટરમાં વર્ષ 2022-23 માટે પ્રવેશકાર્ય શરૂ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: ગુજરાત સરકારના ટેક્‍નીકલ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર હેઠળના વલસાડની પોલીટેક્‍નીક કોલેજના કેમ્‍પસમાં આવેલા સરકારી ટેક્‍નીકલ સેન્‍ટર, કોસંબા -ભાગડાવડા ખાતે વર્ષ 2022-23 માટે વ્‍ચ્‍ગ્‍ (ટ્રેડ ઈલેક્‍ટ્રીકલ ઇન્‍સ્‍ટોલેશન-વાયરીંગ અને જોઈન્‍ટીંગ) પેટર્ન અભ્‍યાસક્રમ માટે પ્રવેશ આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ અભ્‍યાસક્રમને વર્ષ 2022-23માં માન્‍યતા પ્રાપ્ત થઈ હતી. આ કોર્સ એક(1) વર્ષનો છે અને એમાં ધોરણ 10 પાસ/નાપાસ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. પ્રવેશ ફોર્મ સ્‍વીકારવાની અંતિમ તારીખ 22-6-2022 છે.

Related posts

દમણ-દીવ સ્‍ટેટ કો.ઓ. બેંકે પોતાના જૂના બાકીદારો પાસેનું દેવું વસૂલવા ઘરે બેન્‍ડવાજાની ટીમ મોકલવા શરૂ કરેલો નવો કિમીયો

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલને દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા રૂા.5000નો દંડ

vartmanpravah

વાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નવરાત્રીના પ્રારંભમાંજ ખેલૈયાનો મૂડ ઓફ થયો

vartmanpravah

વાપી બારગામ કડવા પાટીદાર સમાજનો પરિવાર સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા રીંગરોડ નજીક ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરાઈ

vartmanpravah

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

Leave a Comment