January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

‘સખી’ વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  નવસારીઃ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી નવસારી તેમજ અમલીકરણ એજન્સી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી નવસારીના માર્ગદર્શન હેઠળ ‘સખી’ વન સ્ટોપ સેન્ટર- નવસારી ખાતે તા.૨૧/૦૬/૨૦૨૨ ના આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, નવસારી ખાતે કર્મચારીઓ, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કર્મચારીઓ, મહિલા શક્તિ કેન્દ્રના કર્મચારીઓ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર્ના કર્મચારીઓ દ્વારા ઉત્સાહપૂર્વક યોગ દિવસની ઉજવણી કરાઇ હતી.

Related posts

વાપી તેરાપંથ યુવક પરિષદ દ્વારા 17 સપ્‍ટેમ્‍બરે રક્‍તદાન અમૃત મહોત્‍સવ યોજાશે

vartmanpravah

ઉમરગામમાં માસુમ બાળા સાથે થયેલી દુષ્‍કર્મની ઘટના

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરીનું ટોરેન્‍ટ પાવરે કરેલું ટેકઓવર

vartmanpravah

સેલવાસ પોલીસે બેંકમાંથી ઓનલાઈન લોન અપાવવાના નામે છેતરપીંડી કરનાર એક આરોપીની કરેલી ધરપકડ : 23મી ડિસેમ્‍બર સુધી પોલીસ કસ્‍ટડી

vartmanpravah

રમત અને યુવા વિભાગ દ્વારા 61મા સુબ્રતો મુખરજી કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્‍પર્ધા-2022માં ભાગ લેવા સંઘપ્રદેશના ખેલાડીઓ નવી દિલ્‍હી જવા રવાના

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં છેતરી બાબતે ઠપકો આપવા ગયેલ પરિવારના હાથ-પગ તોડી નાખ્‍યા

vartmanpravah

Leave a Comment