September 8, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં બે ઇંચથી વધુ વરસાદ પડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડયો છે. જેમાં સેલવાસમાં 57.6 એમએમ સિઝનનો કુલ વરસાદ 523.4 એમએમ 20 ઇંચથી વધુ નોંધાયો છે. મધુબન ડેમનું લેવલ 70.60મીટર છે, ડેમમાં પાણીની આવક 3986 ક્‍યુસેક અને પાણીની જાવક 918 ક્‍યુસેક છે. એક અઠવાડિયાથી સદંતર વરસાદને કારણે દાદરા ગામના દેમણી રોડ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને ઘણી જ તકલીફો પડી રહી છે. આ અંગે પંચાયત દ્વારા લાગતા વળગતા વિભાગને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ હજી સુધી આ ખખડધજ બનેલા રસ્‍તા બાબતે કોઈપણ પ્રકારની કામગીરીની તજવીજ હાથ ધરાઈ નહીં હોવાનું પ્રતિત થાયછે.

Related posts

વાપી યુપીએલ હાઈવે સર્વિસ રોડ ઉપર વરસાદી ખાડામાં ટેમ્‍પો પટકાતા પલટી મારી ગયો

vartmanpravah

ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલ નુકસાનો સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોની માંગ

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૦૫ કેસ નોંધાયાં: ૩૫ કોવિડ હોસ્પિટલમાં ઍકટીવ કેસ

vartmanpravah

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

vartmanpravah

પ્રદેશના વિદ્યુત નિગમના ખાનગીકરણ થયા બાદ દાનહના લગભગ 30 હજાર જેટલા ગરીબ આદિવાસીઓ ઉપર ફરી દિવા-ફાનસના યુગમાં આવવાનું તોળાતુ સંકટ

vartmanpravah

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરની દાદાગીરી : આદિવાસી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા એટ્રોસીટી હેઠળ ફરિયાદ દાખલ કરવા એસપીને રજૂઆત

vartmanpravah

Leave a Comment