Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 12 સાયન્‍સનું 99 ટકા અને કોમર્સનું 97.2 ટકા પરિણામ આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં સેલવાસની લાયન્‍સ સ્‍કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ શાળાને ખૂબ જ ગૌરવ અપાવે તેવું આવ્‍યું છે. જેમાં સાયન્‍સના વિદ્યાર્થીઓનું 99% અને કોમર્સના વિદ્યાર્થીઓનું પરિણામ 97.2% આવ્‍યું છે. આ અવસર પર શાળાના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે શિક્ષિકો તથા વિદ્યાર્થીઓની અથાક મહેનત માટે ખુબ જપ્રશંસા કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભકામનાઓ પાઠવી હતી. શાળાના શ્રી આચાર્ય એ.એન.શ્રીધર તથા ઉપ આચાર્યા શ્રીમતી નિરાલી પારેખે પણ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.

Related posts

નુમા ઇન્‍ડિયા, દમણ બ્રાન્‍ચ દ્વારા તાપી જિલ્લાના આંબાપાણી ઈકો ટુરિઝમ કેમ્‍પ સાઈટ પર રાષ્‍ટ્રીય કક્ષાના માર્શલ આર્ટ કેમ્‍પનું સફળ આયોજન થયું

vartmanpravah

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

પવિત્ર શ્રાવણ માસનાં પહેલા સોમવારે શિવાલયો ભક્‍તોથી ઉભરાયા: ચીખલી-બીલીમોરાના શિવમંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્‍યા

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવના સ્‍વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

વિજલપોર ખાતે યોજાયેલ પ્રાચીન ગરબા સ્‍પર્ધામાં નવસારીની કચ્‍છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળે લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment