Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડ દમણમાં ટોપર બનીઃ કોમર્સ પ્રવાહમાં મેળવેલા 96.40 ટકા ગુણ

સમસ્‍ત માહ્યાવંશી સમાજ માટે ગૌરવરૂપ ઘટના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: સી.બી.એસ.ઈ. બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલમાં ધોરણ 12 કોમર્સમાં કુ. પર્લ રાજેશ રાઠોડ 96.40 ટકા ગુણાંક મેળવી પ્રથમઆવી છે. કુ. પર્લ રાજેશ રાઠોડે મેળવેલી સિદ્ધિથી સમગ્ર દમણ જિલ્લા માહ્યાવંશી સમાજ પણ ગૌરવાન્‍વિત બન્‍યો છે અને તેમને ઠેર ઠેરથી અભિનંદનો પણ આપવામાં આવી રહ્યા છે.

Related posts

ઉમરગામ પાલિકાની જમીન ઉપર ડી.આઈ.એલ.આર દ્વારા માપણી હાથ ધરાતા દબાણકરનારાઓમાં ફફડાટ

vartmanpravah

પલસાણામાં 20 વર્ષીય યુવતીએ ચીકુના ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના ઉપક્રમે 118 તેજસ્‍વી તારલાઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

પશ્ચિમ ભારત માછી મહાસંઘ અને સૌરાષ્‍ટ્રના માછી સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મંત્રીઓની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સંઘપ્રદેશ ભાજપ દ્વારા કાર્યાલય દમણ ખાતે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

છીરીના રામજશસિંહ ગુમ થયા

vartmanpravah

Leave a Comment