Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે મોટી દમણની પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃકતા કાર્યક્રમ યોજાશે

સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દમણ અને બાર એસોસિએશનના ઉપક્રમે યોજાનારો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: આવતી કાલે સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દમણ દ્વારા બાર એસોસિએશન દમણના સંકલનમાં મોટી દમણની પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃકતા શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આવતી કાલે સવારે 9 વાગ્‍યે યોજાનારા કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીના કો-મેમ્‍બર સેક્રેટરી અને દમણના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડિવિઝન શ્રી પી.એચ.બનસોડ પોતાનું અધ્‍યક્ષીય વક્‍તવ્‍ય આપશે. આવતી કાલે ધારાશાષાી શ્રીમતી સ્‍મિતા સુરતી ‘બેટી બચાવો, બેટી પઢાવો’, એડવોકેટ શ્રી પ્રિન્‍સ ક્ષિપા ‘બાળકોના અધિકાર’ના વિષય પર માર્ગદર્શન આપશે.
કાર્યક્રમનું સંચાલન અને સ્‍વાગત વિધિ અને સમાપન એડવોકેટ સુશ્રી નિલમ પટેલ સંભાળશે.

Related posts

હીટ એન્‍ડ રનના નવા કાયદાના વિરોધમાં વાપી વિનંતીનાકા પાસે જાહેર રોડ પર ક્રેઈન મુકી દેવાઈ

vartmanpravah

દમણ-દીવમાં કોંગ્રેસની સભ્‍ય સંખ્‍યા વધારવા પીઆરઓ વિજ્‍યા લક્ષ્મી સાધોએ કાર્યકર્તાઓને કરેલો અનુરોધ

vartmanpravah

નવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારો

vartmanpravah

રોટરી ક્‍લબ દમણના સહયોગથી રવિવારે યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસે દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. દ્વારા યોજાશે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ

vartmanpravah

ચીમલા ગામે રાત્રિના સમયે દીપડો લટાર મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

પારડીમાં ધામધૂમથી થઈ તુલસી વિવાહની ઉજવણી

vartmanpravah

Leave a Comment