September 12, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ડાંગના શબરીધામ નજીક આવેલા પંપા સરોવરનો અદભૂત નજારો

ડાંગના સુપ્રસિદ્ધ પર્યટન સ્‍થળોમાં ગણાતાં ડાંગના પંપા સરોવરનો ચોમાસાની ઋતુમાં આહ્‌લાદક વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠયું છે. પંપા સરોવર પાણીના ધોધસ્‍વરૂપે ખીલી ઉઠેલો ચોતરફ પ્રકૃતિનો ખોળે સૌંદર્યથી ભરપૂર નજારો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. ચોમાસા દરમિયાન પંપા સરોવરને નિહાળવા ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્‍યોમાંથી પ્રવાસીઓનું ગોડાપૂર ઉમટી રહ્યાં છે.

-તસ્‍વીર દીપક સોલંકી ચીખલી

Related posts

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

પારડી ટ્રાફિક પોલીસનું સરકારી કચેરીઓ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ: સરકારી હોદ્દાઓના સ્‍ટીકર લગાવી ફરતા અધિકારીઓ દંડાતા ભારે આક્રોશ

vartmanpravah

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

એનસીઈઆરટી દ્વારા શાળાઓમાં ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી-ર0રર હાથ ધરાઈ

vartmanpravah

લોકશાહીના મહાપર્વને આવકારવા કલેકટર કચેરી ખાતે રંગોળી પુરાઈ

vartmanpravah

રાજ્‍યના આઠ જિલ્લાના આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્‍થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કર્યો આત્‍મીય સંવાદ

vartmanpravah

Leave a Comment