December 21, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ પોલીસ ચોકીમાં કાર્યરત હોમગાર્ડે ચોરીનો પ્રયાસ કરનારને રોક્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.03: સેલવાસ પોલીસ ચોકી ખાતે કાર્યરત એક હોમગાર્ડ શ્રી બુધુ એસ.બોરસાએ યોગી હોસ્‍પિટલ પાસે કિલવણી નાકા વિસ્‍તારમાં કંઈક હલચલ કરી રહેલ બે બાળકો પ્‍લાસ્‍ટિકની બેગ લઈને ડોકમરડી પુલ તરફ ભાગતા જોઈ શંકાના આધારે હોમગાર્ડે તેઓનો પીછો કર્યો અને તેને જોઈ બાળકો પણ જોરથી દોડવા લાગ્‍યા, એ છોકરાઓને એવું સમજાયું કે અમે પકડાઈ જશું તેથી પ્‍લાસ્‍ટિકની થેલી ફેંકીને ભાગી ગયા હતા. હોમગાર્ડના પગમાં ઈજા હોવાને કારણે તેઓને પકડી શક્‍યા નહોતા. બાળકોએ ફેંકેલી પ્‍લાસ્‍ટિકનીબેગ ચેક કરતા એમાંથી સેમસંગ કંપનીનો એક મોબાઈલ અને લેપટોપ મળી આવ્‍યું હતું. બાદમાં તપાસ કરતા આ લેપટોપ દિગનેશ એમ.ભંડારી, રહેવાસી વૃંદાવન સોસાયટી, સેલવાસ હોમગાર્ડ શ્રી બુધુ બોરસાની સુઝબુઝથી ચોરીની ઘટનાને રોકવામા આવી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્‍કૂલ સલવાવમાં ઈન્‍ટરનેશનલ યોગા-ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા રૂમલા ખાતે ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ સંમેલન’ યોજાયું

vartmanpravah

દમણ-દીવના 62મા મુક્‍તિ દિનનો યોજાયેલો જિલ્લા સ્‍તરીય કાર્યક્રમ સંઘપ્રદેશને મેડિકલ, ટેક્‍નીકલ, ફેશન અને શિક્ષણનું હબ બનાવવાનું પ્રશાસકશ્રીનું સ્‍વપ્‍નઃ જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ

vartmanpravah

..નહી તો અકસ્‍માતનો સેતુ બનશે… મોટી દમણના રામસેતુ બીચ રોડ ઉપર વાહનો માટે સ્‍પીડ મર્યાદા નક્કી કરવી જરૂરી

vartmanpravah

દાનહમાં એસ.સી., એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓને પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપ નહીં મળતાં પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહમાં બી.એસ.સી. અને નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતાં વિદ્યાર્થીનીઓએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment