December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03: દાદરા નગર હવેલીમાં આજે નવા 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં હાલમાં 09 સક્રિય કેસો થયા છે, અત્‍યાર સુધીમાં 6328 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે. ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. જિલ્લામાં આરટીપીસીઆરના 225 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી આજે 03 વ્‍યક્‍તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજનના 43 નમૂના લેવામાં આવ્‍યા હતા જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો નથી. જિલ્લામાં હાલમાં 03 કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે.
આજે 02 દર્દી સાજા થતાં હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Related posts

નરોલીના હવેલી ફળિયામાં બંધ બંગલામાં થયેલી ચોરી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

vartmanpravah

દાદરા નગર હવેલી-દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

ઓનલાઈન સાયબર ક્રાઈમમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરતી દાનહ ક્રાઈમ બ્રાન્‍ચ

vartmanpravah

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

Leave a Comment