April 22, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

મોટી દમણ નવા લાઈટ હાઉસ બીચ પર 14મી ઓગસ્‍ટની સાંજે ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’નું ઉજવાશે: જાહેર જનતાને ભાગ લેવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 12 ડેપ્‍યુટી કલેક્‍ટર(હેડક્‍વાર્ટર) શ્રી મોહિત મિશ્રાની એક અખબારી યાદીમાં દમણની જાહેર જનતાને જણાવાયું છે કે, પ્રશાસન દ્વારા 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’નું આયોજન કરવામાં આવ્‍યું છે અને તેના ઉપલક્ષમાં એમ્‍ફીથિએટર, નવા લાઈટ હાઉસ બીચ પાસે, મોટી દમણમાં એક સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેથી તમામને અનુરોધ કરવામાં આવે છે કે, 14 ઓગસ્‍ટ 2022ની સાંજે 4:45 વાગ્‍યે એમ્‍ફીથિએટર, નવા લાઈટ હાઉસ બીચ પાસે, મોટી દમણમાં ઉપસ્‍થિત રહીને આ આયોજનને સફળ બનાવવા સહભાગી બને.

Related posts

ઉમરસાડી માછીવાડથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર ઝડપાયા

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાપીની મેરિલ કંપનીમાં મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરાયેલું ઉદ્ઘાટન

vartmanpravah

શ્રાવણ માસમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

વલસાડ સેગવી પંચાયત ભાજપના સરપંચના નિવાસ સ્‍થાને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું સન્‍માન

vartmanpravah

રાજ્યના ૫૦ વર્ષથી વધુ વયના નિવૃત્ત રમતવીરોને દર મહિને રૂ. ૩ હજાર પેન્શન ચૂકવાશે

vartmanpravah

દમણ જિલ્લાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ આપત્તિના સામના માટે સજ્જ : એનડીઆરએફ અને કોસ્‍ટ ગાર્ડ સાથે સફળ સંકલન

vartmanpravah

Leave a Comment