October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કોસંબા માછીવાડરણછોડરાયજી મંદિરે શુક્રવારે મધરાતે ક્રળષ્‍ણ જન્‍મોત્‍સવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17
વલસાડ નજીક તિથલ તટ પછી પ્રખ્‍યાત પૌરાણિક સ્‍વયંભૂ મૂર્તિવાળા રણછોડરાયજીના મંદિરે શુક્રવારે મધરાતે બાર વાગે કળષ્‍ણ જન્‍મોત્‍સવ નિમિત્તે મહા આરતી થશે અને ત્‍યારબાદ સવા બારથી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે એમ શ્રી ભુપતભાઈ પૂજારી જણાવે છે. સૌને જન્‍મોત્‍સવમાં ભાગ લેવા આનંદોત્‍સવ કરવા જય શ્રી કળષ્‍ણ સાથે આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

દાનહના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ પંચાયત મંત્રીઓ સાથે ઘન કચરો વ્‍યવસ્‍થાપન અંતર્ગત યોજેલી બેઠક

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ 9 જેટલી દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં દમણ જિલ્લાની આટિયાવાડને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

પૂર્વ તૈયારી

vartmanpravah

નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

પારદર્શક, ભયમુક્‍ત અને તટસ્‍થ ચૂંટણી માટે તૈયારી પૂર્ણ: આજે દાનહ લોકસભાની પેટા ચૂંટણીઃ પ્રશાસન સજ્જ

vartmanpravah

Leave a Comment