October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવ લોકસભા બેઠક માટે 24 કલાક માટે શરૂ કરાયો ઈલેક્‍શન કંટ્રોલ રૂમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: લોકસભા-2024ની ચૂંટણીના સંદર્ભમાં દમણ અને દીવ લોકસભા બેઠક ઉપર 24×7 ઈલેક્‍શન કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્‍યો હોવાની જાણકારી દમણ અને દીવ સંસદીય વિસ્‍તારના ડેપ્‍યુટી કલેક્‍ટર (સામાન્‍ય) અને સહાયક ચૂંટણી અધિકારી શ્રી પ્રિયાંશુ સિંઘે એક અખબારી યાદીમાં આપી છે.
ઈલેક્‍શન કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર – 1800 233 0530, વોટર હેલ્‍પલાઈન નંબર-1950, લેન્‍ડ લાઈન નંબર-0260 – 2230530/2264000, મોબાઈલ નં. 07201858784/09624930785, ઈ-મેઈલ આઈડીઃ election-dmn-dd@nic.in ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે તંત્ર જાગ્‍યું: ચીખલી કોલેજ રોડની ડિવાઈડર વચ્‍ચે લગાવે મસમોટા પોસ્‍ટર અને હોર્ડિંગ્‍સ ઉતારી લેવાયા

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

સેલવાસમાં પતંગના દોરાથી એક યુવાનને ઈજા : ગાલ અને હોઠ ઉપર ગંભીર ઈજાઃ 15 ટાંકા આવ્‍યા

vartmanpravah

વલસાડમાં તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વલસાડની 9 મહિલા સાહિત્‍યકારને નગર રત્‍નથી સન્‍માનિત કરી વિશ્વ મહિલા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment