Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ચીખલી કાવેરી નદીના જુના લો – લેવલ પુલ નીચેથી અજાણ્‍યા શખ્‍સની લાશ મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.01: ચીખલી કાવેરી નદીના જુના લો – લેવલ પુલ નીચેથી અજાણ્‍યા શખ્‍સની ડી કંપોઝ હાલતમાં લાશ મળી આવી.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી કાવેરી નદીના જુના લો – લેવલ પુલની નીચે તીવ્ર દુર્ગંધ મારતા સ્‍થાનિકો દ્વારા તપાસ કરતા પુલની નીચે લાશ હોવાનું જાણવા મળતા જે બાબતે ચીખલી પોલીસ જાણ કરતા પોલીસ સ્‍થળ ઉપર આવી અજાણ્‍યા પુરુષની લાશ બહાર કાઢી જોતા મરનાર વ્‍યક્‍તિની ઉંમર આશરે 35 થી 40 વર્ષની હોય અને લાશ ઘણા સમયથી પાણીમાં રહેતા ડી કંપોઝ થઈ જવા પામી હતી. અને ઓળખી પણ ન શકાતા વાલી વારસોની કોઈ ભાળ મળી ન હતી. ત્‍યારે પોલીસે ચીખલીના સરપંચની ફરિયાદના આધારે લાશનો કબ્‍જો લઈ અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વલસાડ રેસર્સ ગૃપ દ્વારા કલર રન સાથે મેરેથોન યોજાઈ

vartmanpravah

વલસાડ એમ.આર. એસોસિએશને પડતર માંગણી અંગે લેબર અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યુ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આજથી ત્રણ દિવસીય દાનહ મુલાકાતનો કાર્યક્રમ

vartmanpravah

લોહી પૂરું પાડનાર સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ઈમર્જન્‍સી લોહી આપનારા તથા સૌથી વધુ વખત લોહી આપનારા વ્‍યક્‍તિઓનો માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર દ્વારા સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ શાળામાં વોલ વારલી ચિત્રકલા પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

દાદરાની ગ્રોવર એન્‍ડ વીલ ઈન્‍ડિયા લિ. કંપનીમાં નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment