Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ ભાજપના પૂર્વ પ્રભારી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતેના નિવાસ સ્‍થાન પર સ્‍થાપિત ગણેશજીના કરેલા દર્શન

રઘુનાથ કુલકર્ણીની સુપુત્રી સાયલી કુલકર્ણીએ દેવેન્‍દ્ર ફડનવીસને તિરંગાની આપેલી ભેટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01: આજે મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી શ્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાજપના પૂર્વ પ્રભારી અને મહારાષ્‍ટ્રના વરિષ્‍ઠ નેતા શ્રી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતે આવેલ નિવાસ સ્‍થાન પર ભગવાન શ્રી ગણેશજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ની થીમ પર બનાવવામાં આવેલ ગણપતિ પંડાલના દર્શન કર્યા બાદ શ્રી રઘુનાથ કુલકર્ણીની સુપુત્રી સાયલી કુલકર્ણીએ શ્રી દેવેન્‍દ્ર ફડનવીસને તિરંગાની ભેટ આપી હતી.

Related posts

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાદરા નગર હવેલીનું 57.36 ટકા પરિણામ

vartmanpravah

દાનહમાં અલુણા વ્રત અને જયાપાર્વતી વ્રતનો પ્રારંભ કરાયો

vartmanpravah

નાની દમણ પોલીસ બીચ રોડ ઉપર ફેરી કરતા અને ઊંટ-ઘોડા ચલાવનારાઓને પોતાના ‘ખબરી’ બનાવશે

vartmanpravah

દાનહઃ ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત ફલાંડીમાં વિશેષ શિક્ષણ શિબિર યોજાઈ

vartmanpravah

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને વાસોણા ગામે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા

vartmanpravah

Leave a Comment