October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

જનતા દળ(યુ) શાસિત દાનહ જિ.પં.ના 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાના પ્રસ્‍તાવને પ્રશાસને આપેલી મંજૂરી

પ્રસ્‍તાવને મંજૂરી આપવા પહેલા પંચાયતી રાજસચિવે તમામ સભ્‍યોની કરેલી ઓળખ પરેડ અને દરેક સભ્‍યોની લીધેલી સહમતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: જનતા દળ(યુ) શાસિત દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવરે પોતાની સાથે 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાનો લેખિત પ્રસ્‍તાવ પ્રદેશના પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતને સુપ્રત કર્યો હતો અને તેમની સમક્ષ 1પ સભ્‍યોની ઓળખ પરેડ પણ કરાવવામાં આવી હતી.
પ્રશાસન તરફથી જિલ્લા પંચાયત સભ્‍યો દ્વારા સોંપવામાં આવેલા પ્રસ્‍તાવ પર તમામ સભ્‍યોની સહમતી લેવામાં આવી હતી ત્‍યારબાદ પ્રશાસને જેડીયુના 1પ સભ્‍યોને ભાજપમાં વિલયને મંજૂરી આપતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું હતું.

Related posts

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તાર ગટરના ઢાંકણા ગાયબ તો કેટલાક જામ : કરોડોના ખર્ચે બનેલ ગટરના ખસ્‍તાહાલ

vartmanpravah

લક્ષદ્વીપની અઢી વર્ષમાં શાન અને સૂરત બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને ‘‘મિશન શક્‍તિ” યોજના અંતર્ગત ત્રિ-માસિક બેઠક મળી

vartmanpravah

વાપી-કોપરલીથી વીરપુર યુવાનો પદયાત્રાએ જવા નિકળ્‍યાં

vartmanpravah

ધરમપુરના વિલ્‍સન હિલ ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં 70 વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment