June 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વિધાનસભા બેઠકના પ્રવાસી વિસ્‍તારક મુંબઈના કૃષ્‍ણા આબેકરએ વાપી ભાજપ સાથે મીટિંગ યોજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ગુજરાતના આદરણીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની પારડી વિધાનસભામાં આજરોજ ભારતીય જનતા પાર્ટી વાપી શહેર, વાપી નોટિફાઈડ અને વાપી તાલુકા સંગઠન દ્વારા પારડી 180 વિધાનસભાના નવનિયુક્‍ત પ્રવાસી વિસ્‍તારક મુંબઈ વિલે પારલે એમએલએ એડવોકેટ શ્રી પરાગ અલવાનીજી અને મુંબઈ નોર્થ વેસ્‍ટ બીજેપી ઉપપ્રમુખ શ્રી કૃષ્‍ણા આબેકરજી સાથે મહત્ત્વની સંયુક્‍ત પરિચય બેઠક પારડી વિધાનસભાના કાર્યકર્તા સાથે આજે વાપી ખાતે રાખવામાં આવી. તેમનું સ્‍વાગત વાપી શહેર ભાજપા પ્રમુખ સતિષ પટેલ, વાપી નોટિફાઈડ પ્રમુખ હેમંત પટેલ, વાપી તાલુકા ભાજપા પ્રમુખ સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. તેમાં પારડી વિધાનસભા પ્રભારી શ્રી હેમંતભાઈ ટેલર અને નગર સેવકો સંગઠનના હોદ્દેદાર વિવિધ મોરચાના પદાધિકારી હાજર રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશપ્રશાસનનું કડક વલણઃ દલવાડા ગૌશાળામાં પશુઓના કમોતના સંદર્ભમાં બે સામે ફરિયાદ

vartmanpravah

માઁ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાબડા ગામના નિરાધાર અને વિધવા બહેનોને અનાજની કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

પારડીના વિપુલ પાર્કના બંધ ફલેટમાંથી આશરે બે લાખના દાગીનાની ચોરી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રકનું ટાયર ફાટી જતા રેલીંગ તોડી ટ્રક સામેની ટ્રેક ઉપર પલટી ખાઈ ગયો

vartmanpravah

ચીખલી પોલીસે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી

vartmanpravah

એક વ્‍યક્‍તિએ કરેલી ફરિયાદના આધારે સેલવાસ પોલીસે ક્રિપ્ટોકરન્‍સી નામે છેતરપીંડી કરતા બે આરોપીની કેરળથી કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment